આજે વાતાવરણ સારું હતું
તો પત્નીને બહાર ફરવા જવાનું મન થયું.
પત્ની રોમાન્ટિક થઈને,
‘જુઓને વાતાવરણ કેટલું સુંદર છે’,
‘તમારો શું પ્લાન છે?’
પતિ, ‘મારો પ્લાન 209 માં 1 GB / દિવસના
28 દિવસ માટેનો છે’
પત્ની ગુસ્સે થઈને,
‘તો ભરાઈ જાવ મોબાઈલમાં’
😅😝😂😜🤣🤪
આધાર કાર્ડની ઓફિસ બંધ હતી.
કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી.
એક માણસ વારંવાર લાઇનમાં
આગળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો,
પણ લોકો તેને પકડીને પાછળ મોકલી દેતા હતા.
તેણે 4-5 વખત પ્રયત્ન કર્યા,
પછી તેણે હાર માનીને કહ્યું,
તમે લાઈનમાં લાગેલા રહો,
હું આજે ઓફિસ જ નહીં ખોલું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)