છગનજી એક દરજીની દુકાન પર ગયા
અને બોલ્યા :
અરે ભાઈ મગને ત્રણ વરસ પહેલાં
આપને ત્યાં એક સૂટ સીવડાવ્યો હતો અને
સિલાઈના પૈસા તમને આપ્યા નહોતા,
ખરૂ?
દરજી : હા.
છગનજી : બસ,
એ શરતે મને પણ એક સારો સૂટ સીવી આપો.
😅😝😂😜🤣🤪
છગન : શું આપ બિલકુલ ભૂલી ગયા કે
તમારે મને મારા પાંચ રૂપિયા પાછા આપવાના છે?
મગન : હજી સુધી ભૂલી શકયો નથી,
થોડો વધુ સમય આપો તો ભૂલી જાઉ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)