ડોક્ટર : “મીકેનીક ભાઇ,
મારા ટીવીમાં કશી ખરાબી નથી.
છતાં આટલા બધા શેના પેસા!”
મીકેનીક : મારી કન્સલ્ટ ફીના, ડૉક્ટર સાહેબ.”
ડોક્ટર : “હોય વળી?”
મીકેનીક : “કેમ નહીં?
ગયે મહિને હું મારી તબિયત બતાવવા
તમારી પાસે આવ્યો હતો.
મારી તબિયતમાં કશો તડો નહોતો પડયો
છતાં તમે તમારી કન્સલ્ટીંગ કચકચાવીને
નહોતી લીધી?”
😅😝😂😜🤣🤪
ટીવી મીકેનીકને ડોકટરે કહ્યું,
“તમારી ફી તો અમારા કરતાં પણ ચઢી ગઇને?”
“તમારે તો ફક્ત માનવીનાં એક ના એક જ
મોડલનું રીપેરીંગ કરવાનું,
જ્યારે અમારે તો દર વર્ષે બદલાતા નવા નવા
ટીવી મોડલોનું રીપેરીંગ કરવાનું હોય છે!”
–ટીવી મીકેનીક બોલ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)