માલિક (નોકરને) : હું બહાર જાઉં છું,
તું દુકાન સંભાળજે.
જો કોઈ તને ઓર્ડર આપે,
તો પછી તેને સારી રીતે પૂરો કરજે.
થોડી વાર પછી માલિક પાછો આવ્યો અને
તેણે નોકરને પૂછ્યું : કોઈ ઓર્ડર આવ્યો હતો?
નોકર : હા, આવ્યો હતો,
તેણે બંને હાથ ઉંચા કરીને
ખૂણામાં ઊભા રહેવાનો આદેશ આપ્યો હતો.
મેં ઓર્ડર સ્વીકાર્યો અને તે રોકડ લઈને જતો રહ્યો.
😅😝😂😜🤣🤪
બાળપણમાં આપણે બધા બહુ નટખટ હતા,
તો હવે શું થયું?
હવે આપણા બધા નટ ઢીલા થઈ ગયા છે
અને માત્ર ખટ ખટ બચી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)