fbpx
Wednesday, December 25, 2024

પતિ : “હું ખોરાક ખાઉં છું ને શૉક લાગે છે!”😅😝😂😜🤣🤪

પત્ની : “આજે મારી માં ને બોલાવવાનો પત્ર લખો.
નહિતર હું પિયર ભાગી જઈશ.”
પતિ : “અહો ભાગ્ય.”
પત્ની : “આત્મહત્યા કરી નાંખીશ.”
પતિ : “સૌભાગ્ય.”
પત્ની : “પછી રડશો જિંદગીભર.”
પતિ : “ભાગ્ય.”
પત્ની : “જાવ… પિયર નથી જતી.”
પતિ : “દુર્ભાગ્ય.”
😅😝😂😜🤣🤪

પતિ : “વહાલી!
તેં આજે રસોઈ ઇલેકટ્રીક સગડી પર બનાવી કે?”

પત્ની : “હા વહાલા!
પણ તમને કેવી રીતે ખબર પડી?”

પતિ : “હું ખોરાક ખાઉં છું ને શૉક લાગે છે!”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles