fbpx
Sunday, December 22, 2024

એક વાર સારી રીતે વિચારી લો, આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનું
બનાવ્યું છે ને?
પત્ની : વાહ,
તમને કેવી રીતે ખબર પડી?
પતિ : તું રાંધતી હોય ત્યારે
શાકમાંથી કાળા વાળ નીકળતા હોય છે,
પણ આજે સફેદ નીકળ્યા એટલે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : મારે મારી પત્ની પાસેથી
છૂટાછેડા જોઈએ છે,
તે છેલ્લા 6 મહિનાથી
મારી સાથે વાત નથી કરતી.
વકીલ : એક વાર સારી રીતે વિચારી લો,
આવી પત્ની વારંવાર નથી મળતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles