એક વિદ્યાર્થીએ ભગવાનને કહ્યું,
1 રૂપિયાની કિંમત 82 સુધી પહોંચી ગઈ,
પેટ્રોલ 96 સુધી,
દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.
પણ ભગવાન
તમારો લાખ-લાખ આભાર કે
પાસિંગ માર્કસ હજુ 35 જ છે.
😅😝😂😜🤣🤪
મમ્મી : તું સુઈ કેમ નથી જતો?
સવારે સ્કૂલે જવાનું છે.
ટપ્પુ : અરે મમ્મી,
એજ ચિંતા તો મને સુવા નથી દેતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)