ફેકટરીના માલિકે રમેશને ફેકટરીમાં
સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો.
એણે તરત જ તેને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું :
તને કેટલો પગાર મળે છે?
રમેશ : 15 હજાર.
માલિક : આ લે તારો એક મહિનાનો પગાર,
તને નોકરી પરથી છૂટો કરવામાં આવે છે.
રમેશ જતો રહ્યો પછી માલિકે મેનેજરને પૂછ્યું :
આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો હતો?
મેનેજર : એ આપણે ત્યાં કામ કરતો નથી.
એ તો પાર્સલ આપવા આવ્યો હતો!
😅😝😂😜🤣🤪
મગન રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે,
હે ભગવાન મારી લોટરી લગાવી દે.
ભગવાન રોજ તેની પ્રાર્થના સાંભળીને કંટાળી ગયા
અને એક દિવસ તે ગુસ્સામાં બોલ્યા :
અરે ભાઈ,
પહેલા લોટરીની ટિકિટ તો લે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)