fbpx
Sunday, December 22, 2024

આમાં ચિન્ટુની કાંઈ ભૂલ હોય તો કહેજો😅😝😂😜🤣🤪

કાકા : ચિન્ટુ, તું મોટો થઈને શું બનીશ?
ચિન્ટુ : ટીચર.
કાકા : પણ એના માટે તો બહુ ભણવું પડે.
ચિન્ટુ : ના,
કાકા અમારા ટીચર બધું
અમને જ પૂછ્યા કરે છે. એટલે
ટીચર બનવા માટે બહુ ભણવું નથી પડતું.
😅😝😂😜🤣🤪

માસ્તર : ચિન્ટુ વાંદરાને અંગ્રેજીમાં શું કહે છે?
ચિન્ટુ : મંકી.
માસ્તર : આ તું પુસ્તકમાં જોઈને બોલ્યો ને?
ચિન્ટુ : ના સર,
હું તમને જોઈને બોલ્યો.
આમાં ચિન્ટુની કાંઈ ભૂલ હોય તો કહેજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles