પપ્પુ : આવતા વર્ષે મારી પાસે
કરોડોનો બંગલો હશે,
ઓડી કાર અને
કરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે.
ગપ્પુ : તે કેવી રીતે?
પપ્પુ : હમણાં નેટવર્ક માર્કેટિંગવાળા
મને સમજાવીને ગયા છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ પોતાની બીમાર દાદીને
ગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયો
ડોક્ટર : મોં ખોલો દાદી.
દાદી : તમારી પત્ની દરરોજ સાંજે
પાડોસી રામુને મળવા જાય છે,
બસ આનાથી વધારે મારુ મોં ખુલશે નહીં.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)