ગામડાના એક ડોકટરના દવાખાનાના ઓટલા પર
મુકેશકાકા રોજ ગોઠવાઈ જતા,
પણ કોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.
એક દિવસ ડોકટરે
પૂછ્યું : કાકા તમે રોજ અહીં કેમ બેસો છો,
બીમાર હોવ અને પૈસા ના હોય તો બોલો
હું મફત દવા આપીશ!
મુકેશકાકા : સાહેબ મને તો કસી બીમારી નથી,
પણ આ તમે પાટિયા પર લખ્યું છે કે
સ્ત્રીઓને જોવાનો સમય બપોરના ૧૨ થી ૧ વાગ્યાનો,
એટલે હું અહીં આવીને જોઉં છું!
😅😝😂😜🤣🤪
Wild stone perfume લગાવીને
હું પરીક્ષા આપવા ગયો.
પેલી મેડમ 3 કલાક સુધી
મારી આજુબાજુ જ ફરતી રહી.
કલાસના બધા પાસ થઈ ગયા
ફક્ત હું નાપાસ થયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)