એક સાહેબ સવારમાં ઓફિસે જવા માટે બસમાં સવાર થયા.
કંડકટરે સવાલ પૂછ્યો : રાત્રે સારી રીતે ઘરે પહોંચી ગયા હતા ને?
માણસે ચકિત થઈને પૂછ્યું : કેમ,
રાત્રે મને શું થયું હતું?
કંડકટરે જવાબ આપ્યો : તમે દેશી પી ને ટલ્લી હતા.
તને કઈ રીતે ખબર પડી?
મેં તો તારી સાથે વાત પણ કરી ન હતી.
કંડકટર : જયારે તમે બસમાં બેઠા હતા
ત્યારે એક મેડમ બસમાં ચડી હતી,
અને તમે ઉભા થઈને તેમને પોતાની સીટ ઓફર કરી હતી.
માણસ : તો, તેમાં વિચિત્ર શું હતું?
કંડકટર : ત્યારે આખી બસમાં માત્ર તમે બે જ પેસેન્જર હતા.
😝😅😜😂🤪🤣
છોકરો : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.
છોકરી : પણ હું તમારાથી મોટી છું,
એ પણ આખું એક વર્ષ.
છોકરો : કાંઈ વાંધો નહીં,
હું એક વર્ષ પછી લગ્ન કરી કરીશ.
😝😅😜😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)