પત્ની બોલી : તમારી પાસે મોજા નથી,
ચાલો માર્કેટમાંથી લઇ આવીએ.
તેઓ પાછા આવ્યા
ત્યારે પતિના હાથમાં ત્રણ સલવાર સૂટ,
બે સાડી અને ચાર લેગિંગ્સ હતી.
સાથે જ પતિને એ આશ્વાસન મળ્યું કે,
આ માર્કેટમાં મોજા સારા ન હતા,
બીજા કોઈ દિવસે સારા મોલમાં લેવા જઈશું.
પત્ની : જાનુ તમને મારામાં શું ગમે છે?
પતિ : મને તારી સાથે જોડાયેલી દરેક વસ્તુ ગમે છે.
પત્ની : જેમ કે?
પતિ : જેમ કે તારી નાની બહેન નેહા,
તારી માસીની છોકરી નીતુ,
તારા મામાની છોકરી શાલિની,
તારી ફોઈની છોકરી સપના,
તારા પાડોશીની છોકરી મૌની,
તારી ફ્રેન્ડ પ્રિયા.
હવે પતિના બંને ઘૂંટણ
અને જડબાની સારવાર ચાલી રહી છે.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)