ટીચરે વિજ્ઞાનની લેબમાં પોતાના ખીસામાંથી
એક સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો,
પછી વિદ્યાર્થીઓને
પૂછ્યું : બોલો બાળકો આ સિક્કો ઓગળશે કે નહિ?
વિદ્યાર્થી : સર નહિ ઓગળે.
ટીચર : શાબાશ,
પણ તને કઈ રીતે ખબર?
વિદ્યાર્થી : સર
જો એસિડમાં નાખવાથી સિક્કો ઓગાળવાનો હોત,
તો તમે સિક્કો અમારી પાસે માંગયો હોત,
ન કે પોતાના ખિસ્સામાંથી કાઢયો હોત.
😅😝😂😜🤣🤪
રામુનો દીકરો પગ પહોળા કરીને ઊંઘી રહ્યો હતો.
રામુ : અલા ઉઠ.
દીકરો : શું થયું?
રામુ : આજે સ્કૂલે કેમ નહિ ગયો?
દીકરો : તમે જ તો કહ્યું હતું, એક જગ્યા પર
વારંવાર જવાથી ઈજ્જત ઓછી થઈ જાય છે.
રામુ બેભાન.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)