fbpx
Monday, December 23, 2024

છોકરી : હું દારૂ નથી પીતી નાલાયક, તું નશામાં છે…😅😝😂😜🤣🤪

છોકરી : હું તારા માટે આગ પર ચાલી શકું છું,
નદીમાં કૂદી શકું છું.
શું તું પણ મને આટલો પ્રેમ કરે છે?
છોકરો : હા હું કરું છું.
ડાર્લિંગ તું અત્યારે મને મળવા આવી શકશે?
છોકરી : અરે ગાંડો થઈ ગયો છે કે શું!
કેટલો તડકો છે એ દેખાતું નથી.
😅😝😂😜🤣🤪

છોકરો : તું આટલી સુંદર કેમ છે?
છોકરી : દારૂને કારણે.
છોકરો : તું દારૂ પીવે છે?
છોકરી : હું દારૂ નથી પીતી નાલાયક,
તું નશામાં છે એટલે
હું તને સુંદર દેખાઈ રહી છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles