fbpx
Monday, December 23, 2024

પપ્પુ : બરાબર કીધું તમે, પણ તમને કેવી રીતે ખબર પડી ગઈ?😅😝😂😜🤣🤪

ટુ ટાયર સેકન્ડ કલાસ ડબ્બામાં બેઠેલા રસિલાબેને
સામેની સીટ પર બેઠેલા યાત્રીને પૂછ્યું,
રસિલાબેન : તમે મારવાડી છો?
યાત્રી : ના.
રસિલાબેન : સાચે જ? તમે મારવાડી નથી?
યાત્રી : ના, સાચે જ હું મારવાડી નથી.
રસિલાબેન : ખોટું ના બોલો, તમે મારવાડી જ છો.
યાત્રી (કંટાળીને) : સારું,
જો તમને સારું લાગતું હોય તો બસ હું મારવાડી છું.
હવે રાજી?
રસિલાબેન : લે કમાલ છે,
આમ જોઈએ તો તમે બિલકુલ મારવાડી જેવા લાગતા નથી.
(યાત્રી ડબ્બામાંથી ઉતરી ગયો.)
😅😝😂😜🤣🤪

પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.
ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.
પપ્પુ : બરાબર કીધું તમે.
પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,
તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?
ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles