fbpx
Monday, December 23, 2024

બીના : એમ! મને તો એવું લાગતું હતું કે એ તારી સાથે લગ્ન કરવાનો છે.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો,
મારે એક નવી સાડી લેવી છે.
પતિ : પણ,
તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.
પત્ની : અરે… એ સાડીઓ તો
આખી સોસાયટીએ જોઈ લીધી છે.
પતિ : તો પછી સાડી શું કામ લેવી,
આપણે સોસાયટી જ બદલી દઈએ.
😅😝😂😜🤣🤪

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને
કહે છે કે,
તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે
લગ્ન કરવાનો છે.
બીના : એમ! મને તો એવું લાગતું હતું કે
એ તારી સાથે લગ્ન કરવાનો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles