કાલુ : કાકા,
મારો દીકરો પોતાના સપના પુરા કરવા
મુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.
કાકાએ કહ્યું : હા હા ચોક્કસ.
આમ તો એક વાર
હું પણ સપના લઈને મુંબઈ ગયો હતો.
કાલુ : પછી?
કાકાએ કહ્યું : પછી શું,
સપના બીજા કોઈની સાથે ભાગી ગઈ,
આથી હું પાછો ગામ આવી ગયો.
😅😝😂😜🤣🤪
ટીના વકીલની ઓફિસમાં ગઈ.
ટીના : મારા ઉપર
રોજ ધમકી આપતા પત્રો આવતા રહે છે.
મારે શું કરવું જોઈએ?
મને સાચું માર્ગદર્શન આપો.
વકીલ : મેડમ એ કહો આ પત્રો કોણ લખે છે?
ટીના : મારા બોયફ્રેન્ડની પત્ની.
વકીલને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)