પપ્પુ : સાલી ટીનુંડી, બહુ થયું હવે.
ત્રાસી ગયો છું હું તારી રોજ રોજની કચકચથી.
બહુ સહન કર્યું મેં તારી સાથે પરણીને.
હવે બરદાસ્તની બહાર છે.
હમણાં જ નીચે જઈને મગનકાકાની દુકાનેથી
ઝેરની પડીકી લઈને દૂધમાં નાંખીને પી જાઉં છું.
આટલું બોલીને પપ્પુએ બહાર જવા બારણુ ખોલ્યું
ત્યાં ટીના બોલી, એ સાંભળો છો…
એ મગનકાકાની પડીકી ના લાવતા.
છેલ્લા એક અઠવાડિયાથી એમની જ
પડીકી રોજ તમને દૂધમાં નાંખીને પીવડાવુ છું.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે ગઈકાલે પાડોશીની પત્ની સાથે
ફિલ્મ જોવા ગયા હતા.
પતિ : હા, શું કરું,
તું તો જાણે છે કે
આજકાલ પરિવાર સાથે જોવાલાયક ફિલ્મો
બનતી જ નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)