બસની રાહ જોતી વખતે પિન્ટુએ તેના મિત્ર મોન્ટીને
પૂછ્યું,
કોણ વધુ સંતુષ્ટ છે, જેને દસ બાળકો છે તે,
કે જેની પાસે દસ લાખ રૂપિયા છે તે?
મોન્ટી : જેને દસ બાળકો છે તે.
પિન્ટુ : તે કેવી રીતે?
મોન્ટી : જેને દસ બાળકો છે તેને હવે વધુ જોઈશે નહીં.
જ્યારે જેની પાસે દસ લાખ રૂપિયા છે
તે વધુ રૂપિયાની આશા રાખશે.
આ સાંભળી આસપાસ ઉભેલા લોકોએ તાળીઓ પાડી.
😅😝😂😜🤣🤪
ગામમાં એક વૃદ્ધ વ્યક્તિનો સ્વર્ગવાસ થવાને
કારણે શાળાએ રજા રાખવામાં આવી.
શાળાએથી આવતી વખતે
બાળકોએ 2 વૃદ્ધોને જોયા તો એકે કહ્યું : જુઓ,
બીજી બે રજાઓ આવી રહી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)