પપ્પુ તેના લગ્ન માટે સારો મહિનો કયો
એ પૂછવા બાબા પાસે ગયો.
પપ્પુ : બાબાજી ,
લગ્ન કરવા માટે સારામાં સારો મહિનો કયો?
બાબા : લેબ્રુઆરી મહિનો.
પપ્પુ : પણ,
બાબાજી એવો તો કોઈ મહિનો જ નથી.
બાબા : મને ખબર છે.
😅😝😂😜🤣🤪
ટપ્પુ : એકવાર પેલા દિનેશે ‘બુરા ના માનો હોલી હૈ’
કહીને મારા પર રંગ ફેંક્યો હતો.
પપ્પુ : પછી તેં શું કર્યું?
ટપ્પુ : ‘બુરા ના માનો દિવાલી હૈ’ એવું કહીને
મેં તેના ઘરમાં ફટાકડા ફેંક્યા હતા.
પછી આખો વિસ્તાર મને શોધી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)