fbpx
Monday, December 23, 2024

સાસુ : હા દીકરા, આ કારણે જ તેને સારો છોકરો ન મળ્યો😅😝😂😜🤣🤪

ટીના અને બીના વાત કરી રહ્યા હતા.
બીનાનો અવાજ બેસી ગયેલો.
ટીના : કેમ બીના?
તારો અવાજ કેમ બેસી ગયો છે.
બીના : અરે જવા દેને,
ગઈ કાલે રાતે
તારા જીજાજી બહુ મોડા આવેલા.
😅😝😂😜🤣🤪

જમાઈ : તમારી દીકરીમાં
હજારો ખામીઓ છે.
સાસુ : હા દીકરા,
આ કારણે જ
તેને સારો છોકરો ન મળ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles