પ્રેમી : મને આજ સુધી સમજ
નથી પડતી કે, છોકરીઓ આટલી
ફેશન કેમ કરે છે?
પ્રેમિકાએ જવાબ આપ્યો,
અરે ડફોળ એટલું પણ નથી જાણતો,
જાળ જેટલું વધારે સુંદર હોય છે,
પક્ષી એટલા વધારે ફસાય છે.
પ્રેમી બેભાન.
😅😝😂😜🤣🤪
ગમે તેટલી તમારી બોડી વધી જાય
પણ આંગળીઓની સાઈઝ
તમારા નાકમાં જાય એટલી જ રહે છે.
આ કુદરતની કરામત છે.
તમે ક્યારેય આવું વિચાર્યું હતું?
ચેક કરવાની જરૂર નથી…. કે નાખી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)