પપ્પુ અને બીના આખી સોસાયટીમાં
સૌથી વઘુ ઝગડાળું હતા.
સવાર પડેને એમનો ઝગડો શરૂ થઈ જતો
તે મોડી રાત સુધી ચાલતો.
એક દિવસ એમનો એક પડોશી
બીજા પડોશીને કહી રહ્યો હતો : એ તો સારું છે કે
આ બન્ને ઝગડાળું એકબીજાને પરણ્યા
એટલે એ બે જ દુઃખી છે, બાકી બન્ને
બીજાને પરણ્યા હોત તો ચાર જણ દુઃખી થાત.
😅😝😂😜🤣🤪
વિદ્યાર્થી : સાહેબ,
મારા બાપુજી કહેતા હતા કે
આપણા પૂર્વજો વાંદરા હતા.
શિક્ષક : બેસી જા, ઘરની વાત
નિશાળમાં નહીં કરવાની.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)