ઘણા લાંબા સમય રાહ જોયા પછી
અમેરિકાનું નાગરિકત્વ મળ્યાના સમાચાર
મળતા પતિએ પત્નીને કહ્યું :
અરે આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.
પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈને
જવાબ આપ્યો : સારું!
તો હવે ઝટ અંદર આવો અને
આ વાસણ સાફ કરી નાખો.
😅😝😂😜🤣🤪
ન્યાયાધીશે 80 વર્ષની મહિલાને પૂછ્યું :
તમે આ ઉંમરે કેમ છૂટાછેડા લેવા માગો છો?
મહિલા : જજ સાહેબ,
મારા પતિ મને પર માનસિક ત્રાસ આપી રહ્યા છે.
ન્યાયાધીશ : તે કેવી રીતે?
મહિલા : જ્યારે પણ તેમને મન થાય ત્યારે
તે મને ખરી ખોટી સંભળાવે છે.
અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું,
ત્યારે તેઓ કાનનું મશીન બંધ કરી દે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)