એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.
તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.
તેમના ચાર વર્ષના છોકરા ગોલુને
આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :
મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?
મમ્મી : જે ઘરમાં ન હોય તે.
એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,
એટલામાં મગનનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.
તેણે પૂછ્યું : બેટા પપ્પા છે?
ગોલુ બોલ્યો : પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.
😅😝😂😜🤣🤪
પપ્પુને ટપ્પુને પૂછ્યું : શું,
તું તારી મમ્મીનું કહેવું માને છે?
ટપ્પુને કહ્યું : હા, બિલકુલ માનુ છું,
ઉલટાનું તે કહે છે તેનાથી વધુ માનુ છું.
પપ્પુ : એ કેવી રીતે?
ટપ્પુ : જ્યારે મમ્મી કહે છે કે
ફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લે
તો હું બધી જ ખઈ જઉ છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)