fbpx
Sunday, December 22, 2024

ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાં ગયો હતો…😅😝😂😜🤣🤪

એક રાત્રે જીજાજી પોતાની સાળી સાથે
રોડ પર ફરી રહ્યા હતા.
જીજાજી સાળીને : તારી બહેન સાથે
લગ્ન કરીને મને એક ઘણો મોટો
ફાયદો થયો.
સાળી : શું ફાયદો થયો?
જીજાજી : મને મારા
ગુનાની સજા જીવતે જીવત મળી ગઈ.
😅😝😂😜🤣🤪

ટપ્પુ : ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાં
ગયો હતો.
પપ્પુ : અરે, હું પણ ત્યાં જ હતો,
મને ન જોયો?
ટપ્પુ : અરે નહી, તું કયા પિંજરામાં હતો?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles