પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર (પપ્પુની ગર્લફ્રેન્ડને) : દીકરી
આ ઇજા કઈ રીતે થઈ?
પપ્પુ : ડોક્ટર સાહેબ આ મારી સાથે રોજ
ઝગડતી હતી,
હું રોજ તેને ઝગડવાનું કારણ પૂછતો તો કહેતી,
ઝગડવાથી પ્રેમ વધે છે.
ડોક્ટર : પછી શું થયું?
પપ્પુ : પછી આજે
મેં પણ પ્રેમ વધારવા માટે બે ચાર ચોળી દીધી.
ડોક્ટર બેભાન.
😅😝😂😜🤣🤪
છગન પોતાની પત્ની સાથે કોફી હાઉસ ગયો.
છગન : ફાટફાટ કોફી પી લે
નહિ તો ઠંડી થઈ જશે.
પત્ની : ઠંડી થશે તો બગડી થોડી જશે.
છગન : અરે,
પાગલ તે મેન્યુ કાર્ડમાં જોયું કે નહિ,
હોટ કોફીના 15 રૂપિયા,
અને કોલ્ડ કોફીના 45 રૂપિયા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)