બાળપણમાં જયારે આપણે મિત્રોને બોલવવા
તેમના ઘરે જતા હતા,
ત્યારે સૌથી પહેલા
તેમના મમ્મી અથવા પપ્પા બહાર આવીને
આપણને એવી રીતે જોતા
જાણે કે
આપણે તાલિબાન સાથે સંબંધ રાખતા હોય.
હવે મોટા થયા તો પણ કાંઈ બદલાયું નથી,
હવે મિત્રોની પત્નીઓ એવી રીતે જુએ છે.
😅😝😂😜🤣🤪
નાનું બાળક : મમ્મી,
હું જ્યારે મોટો થઈશ ત્યારે
પડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.
મમ્મી બોલી : કેમ?
બાળક : બીજુ કરી પણ શું શકાય છે,
તું તો મને
એકલાને રોડ ક્રોસ કરવાની ના પાડે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)