મહિલા : હેલો,
હું તમને મળીને થોડી વાત કરવા માગુ છું.
પપ્પુ : પણ તમે છો કોણ?
મહિલા : તમે મારા એક છોકરાના પિતા છો.
પપ્પુ પરેશાન થઈને : શું તું પ્રિયા છે?
મહિલા : ના.
પપ્પુ : તો પછી શ્વેતા?
મહિલા : ના.
પપ્પુ : તો સિમરન?
મહિલા : ના સર, હું તમારા દીકરાની ક્લાસ ટીચર છું.
પપ્પુને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.
😅😝😂😜🤣🤪
પિતા : દીકરા તું નાપાસ થાય કે પાસ
હું તને હું બાઈક અપાવીશ.
પુત્ર : ખરેખર.
પિતા : હા,
પાસ થયો તો કોલેજ જવા માટે પલ્સર અને
નાપાસ થઈશ તો દૂધ વેચવા માટે સ્પ્લેન્ડર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)