fbpx
Monday, December 23, 2024

પત્ની : જ્યારે તમે મારા પિયર જાવ છો તો ખૂબ જ સંકોચાવ છો, પણ…😅😝😂😜🤣🤪

એક મહિલાએ પડોશમાં જઈને કહ્યું :
બહેન જરા તમારું વેલણ આપજોને,
મારા પતિ હમણા ઘરે આવ્યા છે.
પડોશી મહિલા : લો,
લઈ જાવ બહેન,
પણ જલ્દી પાછુ વાળજો,
મારા પતિ પણ
હમણા આવવાની તૈયારીમાં જ છે.
😅😝😂😜🤣🤪

પત્ની : જ્યારે તમે મારા પિયર જાવ છો
તો ખૂબ જ સંકોચાવ છો,
પણ જ્યારે લગ્ન કરવા આવ્યા હતા,
ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા.
એવું કેમ?
પતિ : ત્યારે હું એકલો નહોતો.
500-550
લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles