પત્ની : જુઓને આપણા પાડોશીએ
50 ઇંચનું LED TV લીધું, તમે પણ લઇ આવો ને.
પતિ : અરે ડાર્લિંગ
જેની પાસે તારા જેવી સુંદર પત્ની હોય,
તે શા માટે ટીવી જોવામાં પોતાનો સમય બગાડે?
પત્ની (શરમાઈને) : ઓહ…
તમે ઘણા રોમાન્ટિક છો,
હું તમારા માટે પકોડા બનાવીને લાઉં છું.
😅😝😂😜🤣🤪
પતિ પત્ની બહાર ફરી રહ્યા હતા
ત્યારે પતિનો પગ પથ્થર સાથે અથડાઈ ગયો,
તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું.
તેણે પોતાની પત્ની તરફ એવી આશાએ જોયું કે
તે પોતાનો દુપટ્ટો ફાડશે અને તેના પગમાં બાંધશે.
પત્નીએ પતિની આંખોમાં જોયું અને બોલી,
વિચારતા પણ નહિ,
ડિઝાઈનર પીસ છે અને પહેલી વાર પહેર્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)