પપ્પુ : આજે રાત્રે હું ઊંઘીશ નહિ.
ગપ્પુ : કેમ?
પપ્પુ : કેમ કે કાલે રાત્રે મારા સપનામાં
મારી કોઈની સાથે લડાઈ થઈ ગઈ હતી.
ગપ્પુ : તો શું થયુ, એ તો કાલે થયું હતું ને.
પપ્પુ : અરે
આજે તે પોતાના માણસો લઈને આવશે,
આજે મારે માર નથી ખાવો.
😅😝😂😜🤣🤪
દર્દી : ડોક્ટર સાહેબ સાચે સાચું કહેજો,
મારા મરવાની કેટલી શકયતા છે?
ડોક્ટર : સો ટકા.
આંકડાઓ બતાવે છે કે
આ રોગમાં દસમાંથી નવ માણસો મરે છે.
મારા દસમાંથી આઠ દર્દીઓ મરી ચૂક્યા છે.
તમે નવમાં છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)