એક દિવસ પપ્પુએ ઘડિયાળ વાળાને પૂછ્યું,
પપ્પુ : આ ઘડિયાળને રીપેર કરવાના કેટલા લેશો?
ઘડિયાળ વાળો : તેની જેટલી કિંમત છે,
તેના અડધા આપી દેજે.
બીજા દિવસે જયારે ઘડિયાળ વાળાએ
પપ્પુ પાસે મહેનતાણું માંગ્યું,
તો પપ્પુએ તેને બે થપ્પડ મારી દીધી.
ઘડિયાળ વાળો : આ તે શું કર્યું?
પપ્પુ : કાંઈ નહિ,
જયારે મેં ઘડિયાળ લેવાની જીદ્દ કરી હતી,
તો પપ્પાએ મને ચાર થપ્પડ મારી હતી.
😅😝😂😜🤣🤪
પપ્પુ : તમે મને એક સવાલનો જવાબ
આપો કે ચા પીવી ફાયદાકારક છે કે
નુકસાનકારક?
અમદાવાદી : કોઈ પીવડાવે તો
ફાયદાકારક અને
પીવડાવવી પડે તો નુકસાનકારક.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)