એક મહિલા પોતાના નાના બાળકને
ફ્લાઇટના ટોયલેટમાં બેસાડીને બોલી,
દીકરા તું ટોયલેટ કરી લે, હું 5 મિનિટમાં આવું છું.
તે બાળક 2 મિનિટમાં
બહાર નીકળીને બીજી દિશામાં જતો રહ્યો.
પછી પપ્પુ અંદર ગયો.
5 મિનિટ પછી મહિલા આવી અને દરવાજો
ખખડાવીને બોલી,
થઇ ગયું હોય તો ધોઈ આપું…
અંદર બેસેલો પપ્પુ બોલ્યો : અરે બાપરે….
આને કહેવાય સર્વિસ.
😅😝😂😜🤣🤪
ટપ્પુ (સંગીતની મહેફિલમાં) : આ ગાયકો
ગાતી વખતે પોતાની આંખો
કેમ બંધ કરી લે છે?
પપ્પુ : એ લોકો
બહુ દયાળુ સ્વભાવના હોય છે,
તેઓ લોકોનું દુ:ખ નથી જોઈ શકતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)