fbpx
Thursday, December 26, 2024

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : તો પાક્કું છે ને કે
આજે રાતે આપણે
બે વાગે શહેર છોડીને ભાગી જશું.
તું બિલકુલ પણ મોડુ ન કરતી,
હું તારી રાહ જોઈશ.
ગર્લફ્રેન્ડ : તું ચિંતા ન કરીશ,
મારો પતિ
મારો સામાન પેક કરી રહ્યા છે.
😅😝😂😜🤣🤪

છોકરો : શું તું મને પ્રેમ કરે છે?
છોકરી : ના.
છોકરો : તો તારી બહેનને પૂછી લે,
કદાચ એ કરતી હોય થોડો ઘણો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles