એક કુંવારો છોકરો : હું દુનિયાના
દરેક ખૂણામાં ગયો છું.
દુનિયામાં એવી કોઈ જગ્યા નથી,
જ્યાં હું નહિ ગયો હોઉં.
ત્યારે ભીખા કાકા બોલ્યા : દીકરા,
ક્યારેય સાસરે ગયો છે?
બિચારો છોકરો
મોં લટકાવીને ત્યાંથી નીકળી ગયો.
😅😝😂😜🤣🤪
ઘણા વર્ષો પછી પપ્પુના લગ્ન થઈ રહ્યા હતા.
પંડિતે ફેરા સમયે પપ્પુને કહ્યું,
પંડિત : બોલ દીકરા,
હું પોતાનું બધું જ
મારી પત્નીને સમર્પિત કરું છું.
એટલામાં પાછળથી અવાજ આવ્યો,
લે, હવે બિચારાની સાઇકલ પણ ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)