એક દિવસ વિજ્ઞાનના ટીચરે પોતાના
ક્લાસમાં ટપ્પુને પૂછ્યું,
ટીચર : માણસના બાળકમાં અને
પ્રાણીના બચ્ચામાં શું ફરક હોય છે?
ટપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : મેડમ,
ગધેડાનું બચ્ચું મોટું થઈને ગધેડો જ બને છે,
મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી જ બને છે,
પણ માણસનું બાળક મોટું થઈને
ગધેડો પણ બને છે અને મરઘી પણ બને છે.
😅😝😂😜🤣🤪
પરીક્ષામાં સૌથી ઓછા માર્ક્સ લાવનાર
દીકરાને પિતાએ કહ્યું,
દીકરા,
તારા આટલા ઓછા માર્ક જોઇને
મને એક વાતનો સંતોષ જરૂર થાય છે કે,
પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)