બોસે બધા કર્મચારીઓની સામે પાણીમાં
એક પથ્થર ફેંક્યો અને પૂછ્યું,
આ પથ્થર કેમ ડૂબી ગયો?
બધાએ એક જેવો જ જવાબ આપ્યો કે,
સર, પથ્થર ભારે હતો, એટલે ડૂબી ગયો.
પછી બોસે પોતાની પ્રિય ચેલીને પૂછ્યું,
તેણીએ ઘણો જ સુંદર જવાબ આપ્યો,
સર મને તો ફક્ત એક જ વાત સમજાઈ, કે
તમે જેને છોડી દીધા તે ડૂબી જાય છે.
😅😝😂😜🤣🤪
એક વ્યક્તિ મંદિરે ગયો.
મંદિરની બહાર બેસેલો ભિખારી :
ભગવાનના નામ પર કંઈક આપી દો,
ભગવાન તારી જોડી સાચવી રાખશે.
વ્યક્તિ : પણ
મારા તો હજુ લગ્ન પણ નથી થયા.
ભિખારી : હું તારા
બુટની જોડીની વાત કરી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)