છોકરાએ રાત્રે અંધારામાં એક છોકરીને છેડી,
બીજા દિવસે
તે છોકરીની માં ગુસ્સાથી લાલચોળ થઈને
તે છોકરાના ઘરે આવી અને બોલી,
કેમ લ્યા, કાલે રાત્રે તે મારી છોકરીને કેમ છેડી?
પોતાને મોટો રોમિયો સમજે છે ને,
આવ તારી રોમિયોગીરી ઉતારું.
છોકરો : મારો વિશ્વાસ કરો આંટી,
આજે સવારે મેં અજવાળામાં તમારી છોકરીને જોઈ,
તો મેં મારી જાતને આ જ સવાલ પૂછ્યો કે,
આ છોકરીને મેં કેમ છેડી?
😅😝😂😜🤣🤪
માસ્ટર : નિષ્ફ્ળ પ્રેમ અને સફળ પ્રેમમાં
શું ફરક હોય છે?
ટપ્પુ : નિષ્ફ્ળ પ્રેમમાં વ્યક્તિ શાયરી લખે છે,
ગઝલ ગાય છે, પર્વતો પર ટ્રેકિંગ કરે છે.
માસ્ટર : અને સફળ પ્રેમમાં?
ટપ્પુ : સફળ પ્રેમમાં માણસ
શાકભાજી સાથે મફત કોથમીર લેવામાં,
ઓફિસેથી આવતી વખતે બ્રેડ લાવવામાં,
દાળ-શાકમાં મીઠું વધારે ન પડી જાય
તેની ગડમથલમાં દમ તોડી દે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)