પપ્પુએ સવાલ પૂછી-પૂછીને
પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
છેલ્લે તેણે આ પ્રશ્ન પૂછ્યો : પપ્પા,
તમે ઓફિસમાં શુ કરો છો?
પપ્પાએ ગુસ્સામાં કહ્યું : કંઈ નહી.
પપ્પુ : અચ્છા ત્યાં આરામ કરો છો
એટલે જ ઘરે મોડે સુધી ટીવી જુઓ છો.
😅😝😂😜🤣🤪
બાળક : ચાલો પપ્પા આજે આપણે
સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા : પણ હું શિક્ષક બનીશ.
બાળક : તો આજે હું બીમાર હોવાને
કારણે સ્કૂલે નહિ આવી શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)