ટીચર : “બેડ પર ચાય કિસને ગિરાયી?”
આ વાક્યનું માતૃભાષામાં અનુવાદ કરો.
વિદ્યાર્થી : ટીચર માતૃભાષા એટલે
મમ્મીની ભાષા ને?
ટીચર : હા.
વિદ્યાર્થી : અરે આંધળા આ ધોયેલી
ચાદરની પથારી ફેરવી નાખી,
થઇ ગઈ ને કાળજામાં ઠંડક,
હવે તારા બાપને કે આ ચાદર ધોઈ નાખે.
😅😝😂😜🤣🤪
શિક્ષક : આ દુનિયા ગોળ છે કે
ચપટી?
ટપ્પુ : દુનિયા ન તો ગોળ છે કે
ન તો ચપટી,
મારા પપ્પા કહે છે કે
આ દુનિયા હરામખોર છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)