fbpx
Tuesday, December 24, 2024

બાળપણથી સપનું હતું કેકોઈ એવું મળી જાયજેને મેળવીને બધું ભૂલી જાઉં…😅😝😂😜🤣🤪

નર્સ : સર,
આ ભાઈની આંખનું ઓપરેશન થયું છે,
તો પછી
તેની બધી આંગળીઓ પર
પ્લાસ્ટર શા માટે લગાવડાવ્યું?
ડોક્ટર : જેથી
તે મોબાઈલ ચલાવી ન શકે
અને તેની આંખોને આરામ મળે.
😅😝😂😜🤣🤪

બાળપણથી સપનું હતું કે
કોઈ એવું મળી જાય
જેને મેળવીને બધું ભૂલી જાઉં,
અને પછી એક દિવસ
મોબાઈલ મળી ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles