fbpx
Thursday, December 26, 2024

દૂધવાળો : બહેન ભેળસેળની વાત તમે ન કરો તો સારું, પોતાનો…😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યું કે,
તમે બહુ મોટા નિશાનેબાજ બનો છો,
ખબર છે મારી પત્ની બચી ગઈ,
નહિ તો,
તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.
હું હમણા જ પોલીસ પાસે જઉ છું.
પડોશીએ તેને રોકતા કહ્યું, આવુ ન કરતા,
તમે ચાહો તો મારી પત્નીને
ગોળી મારીને બદલો વાળી શકો છો.
😅😝😂😜🤣🤪

ટીના (દૂધવાળાને) : દૂધમાં આટલી ભેળસેળ કરો છો,
થોડું તો ભગવાનથી ડરો.
દૂધવાળો : બહેન ભેળસેળની વાત તમે ન કરો તો સારું,
પોતાનો એફબી વાળો ડીપી જુઓ અને
અત્યારે અરીસામાં તમારું મોઢું જુઓ,
ભગવાન તો શું પોતાનાથી જ ડરી જશો.
એ તો સારું છે મેં તેના પર કમેન્ટ નથી કરી.
લાવો ચુપચાપ તપેલી લાવો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles