એક વૃદ્ધ માણસ પોતાનો અનુભવ કહી રહ્યો હતો કે,
મેં મારા જીવનમાં
ત્રણ પ્રકારના લોકોથી વધુ કમનસીબ ક્યારેય જોયા નથી.
પહેલા તેઓ જેમની પાસે ઘણા બધા નવા કપડાં છે,
છતાં હજી પણ તેઓ જૂના કપડાંથી કામ ચલાવે છે!
બીજા તેઓ જેમના ઘરમાં ખાવા માટે પુષ્કળ વાનગીઓ હોય છે,
પરંતુ કંજૂસાઈ અથવા બીમારીને કારણે તે ખાવા માટે અસમર્થ હોય છે.
અને ત્રીજા તેઓ જે…
આટલું કહેતાં જ વૃદ્ધનું ગળું ભરાઈ ગયું અને આંખમાં આંસુ આવી ગયા.
લોકોએ પૂછ્યું : ત્રીજા કોણ?
વૃદ્ધે જવાબ આપ્યો : ત્રીજા તેઓ જે ઘણા પૈસા હોવા છતાં માત્ર
પત્નીના ડરથી બે પેગ દારૂ નથી પી શકતા.
આટલું બોલતાની સાથે જ
પાર્ટીના અડધાથી વધુ લોકો જોર જોરથી રડવા લાગ્યા.
😅😝😂😜🤣🤪
એક 50 વર્ષની મહિલા બ્યુટી પાર્લરમાંથી
મેકઓવર કરાવીને નીકળી.
તે બસ સ્ટોપ પર ગઈ તો
એક રોમિયો ટાઈપ યુવક તેમને જોઈને બોલ્યો,
‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ…’
મહિલાએ પણ તરત જવાબ આપ્યો,
‘તેરી આંખ જિસસે લડી હૈ વો
તેરી મમ્મી સે ભી બડી હૈ…‘
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)