ચંગુ : તને ખબર છે
મારા પપ્પા એક આંગળીથી
આઠ માણસોને જમીનથી અદ્ધર
કરી શકે છે.
મંગુ : હેં,
કેવી રીતે?
ચંગુ : મારા પપ્પા લિફ્ટ ઓપરેટર છે.
😅😝😂😜🤣🤪
ચંગુ : યાર,
મારી ઘડિયાળ ચાલતી નથી,
શું કરું?
મંગુ : એ ચાલશે તો ત્યારે
જ્યારે તેને હાથના બદલે
પગમાં બાંધીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)