fbpx
Thursday, October 31, 2024

પપ્પુ પોતાની પ્રેમિકાને કહે છે, તારી યાદોને ભૂલવા માટે દિલ પર રાખ્યા હતા જે પથ્થર…😅😝😂😜🤣🤪

પિતા : દીકરા તારું એડમિશન એ
શાળામાં ન થઈ શક્યુ.
પપ્પુ : કેમ પપ્પા?
પિતા : ત્યાં કોઈ સીટ ખાલી નથી.
પપ્પુ : પપ્પા,
તમે મારું એડમિશન કરાવી લો,
સીટ તો
હું કેવી પણ રીતે ખાલી કરાવી લઈશ.
😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની પ્રેમિકાને કહે છે,
તારી યાદોને ભૂલવા માટે
દિલ પર રાખ્યા હતા જે પથ્થર,
તે સરકીને
કિડનીમાં જઈને પથરી બની ગયા છે.
હવે પહેલા કરતા વધારે દુઃખાવો થાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles