ગર્લફ્રેન્ડ પોતાના કંજૂસ બોયફ્રેન્ડને
બોલી : કાલે રાત્રે મેં તને સપનામાં જોયો.
બોયફ્રેન્ડ : અચ્છા, સપનામાં બીજું શું જોયું?
ગર્લફ્રેન્ડ : તું એક બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને
અચાનક ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યું અને
બસ નદીમાં પડી ગઈ.
બધા પોતાનો જીવ બચાવવા માટે તરી રહ્યા હતા,
પણ તું કોઈને શોધી રહ્યો હતો.
બોયફ્રેન્ડ : હું તને શોધી રહ્યો હતો ને?
ગર્લફ્રેન્ડ : ના, તું બુમો પાડી રહ્યો હતો,
અરે કંડકટર ક્યાં ગયો? મારે 2 રૂપિયા લેવાના હતા.
😅😝😂😜🤣🤪
છોકરો (છોકરીને) : તું મારા સપનામાં,
મારા દિલમાં,
મારી લાગણીમાં રહે છે.
છોકરી : ભાઈ…
તને કોઈએ મુર્ખ બનાવ્યો છે,
હું તો દિલ્લીમાં રહું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)