fbpx
Thursday, October 31, 2024

એક મૂર્ખ પતિ જ તેની પત્નીને કહે છે કે…😅😝😂😜🤣🤪

લોટરી કંપનીવાળાએ પતિને ફોન
કર્યો અને કહ્યું :
સર તમે બેંગકોકની ટ્રીપ માટે
બે ટિકિટો જીત્યા છો,
તો તમે કોની સાથે જશો?
પતિ : હું એકલો બે વખત જઈશ.
😅😝😂😜🤣🤪

એક મૂર્ખ પતિ જ તેની પત્નીને કહે છે કે –
ક્યારેક તો ચૂપ રહ્યા કર.
પણ સમજદાર પતિ એવું કહે છે કે –
જ્યારે તારા હોઠ એક બીજા સાથે
ચોંટેલા રહે છે,
ત્યારે તારો ચહેરો ખૂબ જ સુંદર લાગે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles