પતિ ગુસ્સામાં બબડતો બબડતો પોતાના ઘરમાં ઘુસ્યો.
પત્ની : શું થયું?
પતિ : મારો એપાર્ટમેન્ટના સેક્રેટરી સાથે ઝગડો થઈ ગયો.
પત્ની : કેમ?
પતિ : તે પોતાના મિત્રોને કહી રહ્યો હતો કે,
આ એપાર્ટમેન્ટમાં રહેતી
બધી મહિલાઓ સાથે તેનું સેટિંગ છે,
બસ એકને છોડીને.
પત્ની : hmmm…. એકને છોડીને.
તે જરૂર ત્રીજા માળ પર રહેતી પાયલ હશે?
આખી બિલ્ડીંગમાં તે એક જ સૌથી વધારે નખરાવાળી છે.
પતિ બેભાન.
😅😝😂😜🤣🤪
પપ્પુએ પોતાના એક મિત્રને કહ્યું,
આજે પહેલી વખત વાસણ ધોવાનો ફાયદો થયો.
મિત્ર : કઈ રીતે?
પપ્પુ : મને વાસણ ધોતા જોઈને
પાડોસીની પત્ની બોલી,
કદાચ, આ મારા પતિ હોત તો…
પછી મારી પત્ની
મને બોલી : આજથી તમે વાસણથી દૂર રહેજો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)